૨ કાળવૃત્તાંત 35:23 - પવિત્ર બાઈબલ23 બાણાવળીઓએ તેના ઉપર મારો ચલાવ્યો અને તેણે પોતાના અંગરક્ષકોને કહ્યું, “મને લઇ જાઓ, હું સખત ઘવાયો છું.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ધનુર્ધારીઓએ યોશિયા રાજાને બાણ માર્યા. તેણે પોતાના ચાકરોને કહ્યું, “મને લઇ જાઓ, કેમ કે મને કારી ઘા વાગેલા છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.23 લડાઈમાં યોશિયા રાજા ઇજિપ્તના ધનુર્ધારીઓના તીરથી ઘવાયો. તેણે પોતાના સેવકોને કહ્યું, “મને અહીંથી લઈ જાઓ; મને કારી ઘા લાગ્યો છે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 નખોના ધનુર્ધારીઓ સૈનિકોએ યોશિયા રાજાને બાણ માર્યાં. તેથી રાજાએ તેના ચાકરોને કહ્યું, “મને લઈ જાઓ, કેમ કે હું સખત ઘવાયો છું.” See the chapter |