Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 35:17 - પવિત્ર બાઈબલ

17 ત્યાં હાજર રહેલા ઇસ્રાએલીઓએ એ વખતે પાસ્ખાનું પર્વ અને બેખમીર રોટલીનો ઉત્સવ સાત દિવસ સુધી ઉજવ્યાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તે સમયે જે ઇઝરાયલી લોકો હાજર હતા તેઓએ પાસ્ખાપર્વ તથા બેખમીર રોટલીનું પર્વ સાત દિવસ સુધી પાળ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 હાજર રહેલા સર્વ ઇઝરાયલીઓએ પાસ્ખાપર્વ અને ખમીરરહિત રોટલીનું પર્વ સાત દિવસ સુધી પાળ્યું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તે સમયે હાજર રહેલા ઇઝરાયલી લોકોએ પાસ્ખાનું પર્વ તથા બેખમીરી રોટલીનું પર્વ સાત દિવસ સુધી પાળ્યું.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 35:17

Follow us:

Advertisements


Advertisements