૨ કાળવૃત્તાંત 35:16 - પવિત્ર બાઈબલ16 આ રીતે, તે દિવસે રાજા યોશિયાની આજ્ઞા પ્રમાણે યહોવાની સેવાની બધી વ્યવસ્થા કરવામાં આવી, પાસ્ખાની ઉજવણી થઇ અને યહોવાની વેદી ઉપર દહનાર્પણ ચઢાવવામાં આવ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એમ યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે, પસ્ખા પાળવાને લગતી તથા યહોવાની વેદી ઉપર દહનીયાર્પણો ચઢાવવાને લગતી યહોવાની સર્વ સેવા તે જ દિવસે સમાપ્ત થઈ. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 આમ યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસ્ખાપર્વની ઉજવણી માટે તથા પ્રભુની વેદી પર અર્પવાના દહનબલિ માટે પ્રભુની સેવાભક્તિ અંગેની બધી તૈયારી એ જ દિવસે થઈ ગઈ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેથી તે સમયે યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસ્ખા પાળવાને લગતી તથા ઈશ્વરની વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાને લગતી ઈશ્વરની સર્વ સેવા સમાપ્ત થઈ. See the chapter |