Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 35:13 - પવિત્ર બાઈબલ

13 મૂસાના નિયમોમાં જણાવ્યા પ્રમાણે તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઇઓ અને તાવડાઓમાં ઉકાળી ઝટપટ પ્રજાને પીરસી દીધાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેઓએ કાનૂન પ્રમાણે પાસ્ખાને અગ્નિમાં શેક્યું. તેઓ પવિત્ર અર્પણોને તપેલાંમાં, દેગોમાં તથા કઢાઈઓમાં બાફીને, તેમને લોકોની પાસે જલદી લઈ ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 લેવીઓએ નિયમ મુજબ પાસ્ખાયજ્ઞના બલિ અગ્નિ પર શેક્યા અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઈઓ અને તાવડાઓમાં બાફી નાખી લોકોને ઝટપટ પીરસી દીધાં.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં. તેઓ પવિત્ર અર્પણોને તપેલાંમાં, કઢાઈઓ તથા તાવડાઓમાં બાફીને, તેમને લોકોની પાસે ઉતાવળે લઈ ગયા.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 35:13

Follow us:

Advertisements


Advertisements