૨ કાળવૃત્તાંત 34:24 - પવિત્ર બાઈબલ24 આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; ‘હું આ જગ્યા પર અને એના વતનીઓ પર આફત ઉતારનાર છું, યહૂદાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્કતમાં લખેલા બધા શાપો અમલમાં આણનાર છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 યહોવા એમ કહે છે કે, આ જગા પર તથા અહીંના રહેવાસીઓ ઉપર યહૂદિયાના રાજાની આગળ વાંચેલા પુસ્તકમાંના સર્વ શાપ હું લાવીશ. See the chapterપવિત્ર બાઇબલ C.L.24 અને ઈશ્વર પ્રભુ તરફથી આ પ્રમાણેનો સંદેશો આપવા કહ્યું: “રાજા આગળ વાંચેલા પુસ્તકમાં લખેલા શાપથી હું યરુશાલેમ અને તેના સર્વ લોકોને શિક્ષા કરીશ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 “ઈશ્વર કહે છે કે, ‘જુઓ, હું આ જગ્યા પર અને એના રહેવાસીઓ પર આફત ઉતારનાર છું, યહૂદિયાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્તકમાં લખેલા બધા શાપો અમલમાં હું લાવનાર છું. See the chapter |