૨ કાળવૃત્તાંત 34:18 - પવિત્ર બાઈબલ18 રાજમંત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે, “યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે.” અને તેણે તે રાજા સમક્ષ વાંચી સંભળાવ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 શાફાન ચિટનીસે રાજાને ખબર આપી, “હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે.” શાફાને તેમાંથી રાજાને કંઈક વાચી સંભળાવ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.18 વળી, હિલકિયાએ મને આ પુસ્તક આપ્યું છે.” પછી તેણે તે રાજા આગળ ઊંચે અવાજે વાંચી સંભળાવ્યું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 શાસ્ત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે, “યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે.” પછી તેણે તે પુસ્તક રાજા સમક્ષ વાંચ્યું. See the chapter |