૨ કાળવૃત્તાંત 34:17 - પવિત્ર બાઈબલ17 તેમણે યહોવાના મંદિર માટે આવેલી ચાંદી બહાર કાઢી લીધી છે, અને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધી છે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 જે પૈસા યહોવાના મંદિરમાંથી મળી આવ્યાં તે તેઓએ મુકાદમોને તથા કામ કરાનારાઓને સોંપી દીધા છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.17 પ્રભુના મંદિર માટે એકત્ર કરેલાં નાણાં કારીગરો અને દેખરેખ રાખનારાઓને આપ્યાં છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જે નાણાં ઈશ્વરના ઘરમાં હતાં તે તેઓએ બહાર કાઢી લીધા છે અને તેને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધાં છે.” See the chapter |