૨ કાળવૃત્તાંત 34:16 - પવિત્ર બાઈબલ16 શાફાન તે પુસ્તક રાજા પાસે લઇ ગયો અને કહ્યું, “આપના સેવકો તેમને સોંપેલું કામ કરી રહ્યાં છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એટલે શાફાન રાજાની પાસે તે લઈ ગયો. વળી રાજાને તેણે એવી ખબર પણ આપી, ” આપના સેવકો તેમને સોંપેલું કામ બરાબર કરે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો. તેણે કહ્યું, “આપના આદેશ પ્રમાણે અમે બધું કામ કર્યું છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો અને કહ્યું, “તારા સેવકો તેમને સોંપેલું કામ વિશ્વાસપૂર્વક કરી રહ્યા છે. See the chapter |