૨ કાળવૃત્તાંત 34:14 - પવિત્ર બાઈબલ14 જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા. તે તેઓ કાઢતા હતા તેવામાં મૂસા મારફતે આપવામાં આવેલુ યહોવાનું નિયમનું પુસ્તક હિલ્કિયા યાજકને મળી આવ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા, તે તેઓ કાઢતાં હતા તેવામાં મૂસાની મારફતે અપાયેલા યહોવાના નિયમનું પુસ્તક હિલ્કિયા યાજકને મળી આવ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.14 પ્રભુના મંદિરના ભંડારમાંથી નાણાં બહાર કાઢવામાં આવતાં હતાં ત્યારે મોશે દ્વારા ફરમાવવામાં આવેલ પ્રભુના નિયમશાસ્ત્રનું પુસ્તક હિલકિયાને મળી આવ્યું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ઈશ્વરના ઘરમાં સંગ્રહ કરેલાં નાણાંને જયારે તેઓ બહાર કાઢતાં હતા ત્યારે મૂસા દ્વારા આપવામાં આવેલું ઈશ્વરના નિયમોનું પુસ્તક હિલ્કિયા યાજકને હાથ લાગ્યું. See the chapter |