૨ કાળવૃત્તાંત 33:5 - પવિત્ર બાઈબલ5 તે મંદિરના બંને આંગણામાં તેણે તારાઓની પૂજા કરવા વેદીઓ બંધાવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેણે આકાશના તારામંડળને માટે યહોવાના મંદિરનાં બન્ને ચોકમાં વેદીઓ બાંધી. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તેણે પ્રભુના મંદિરના બન્ને ચોકમાં તારામંડળની ભક્તિ માટે વેદીઓ બાંધી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તે યહોવાહના સભાસ્થાનના બન્ને ચોકમાં તેણે આકાશના તારામંડળ માટે વેદીઓ સ્થાપિત કરી. See the chapter |