૨ કાળવૃત્તાંત 33:25 - પવિત્ર બાઈબલ25 પણ દેશના લોકોએ, બધા કાવતરાખોરોને મારી નાંખ્યા અને એના પુત્ર યોશિયાને ગાદીએ બેસાડ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પણ દેશના લોકોએ આમોન રાજાની વિરુદ્ધ બંડ ઉઠાવનાર સર્વને મારી નાખીને તેના પુત્ર યોશિયાને તેની જગાએ રાજા ઠરાવ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.25 પણ યહૂદિયાના લોકોએ રાજાના ખૂનીઓને મારી નાખ્યા અને તેના પછી તેના પુત્ર યોશિયાને રાજા બનાવ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પણ દેશના લોકોએ, આમોન રાજાની વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓને મારી નાખ્યા અને તેના પુત્ર યોશિયાને તેની જગ્યાએ રાજા બનાવ્યો. See the chapter |