Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 33:24 - પવિત્ર બાઈબલ

24 જેમ તેના પાપો વધતાં ગયા, તેના દરબારીઓએ તેની વિરૂદ્ધ કાવતરું કર્યુ. અને તેને મહેલમાં જ મારી નાંખ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તેના ચાકરોએ તેની વિરુદ્ધ બંડ કરીને તેના પોતાના મહેલમાં જ તેને કાપી નાખ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

24 આમોનના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું કરીને તેને તેના મહેલમાં જ મારી નાખ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેના ચાકરોએ તેની વિરુદ્ધમાં બળવો કરીને તેને તેના પોતાના જ મહેલમાં જ મારી નાંખ્યો.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 33:24

Follow us:

Advertisements


Advertisements