Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 33:1 - પવિત્ર બાઈબલ

1 મનાશ્શા બાર વર્ષની ઉંમરે ગાદીએ આવ્યો અને તેણે 55 વર્ષ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મનાશ્શા રાજ કરવા લાગ્યો ત્યારે તે બાર વર્ષનો હતો. તેણે પંચાવન વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 મનાશ્શા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાર વર્ષની વયનો હતો, અને તેણે યરુશાલેમમાં પંચાવન વર્ષ રાજ કર્યું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મનાશ્શા બાર વર્ષની ઉંમરે રાજા બન્યો. તેણે પંચાવન વર્ષ સુધી યરુશાલેમમાં રાજય કર્યુ.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 33:1

Follow us:

Advertisements


Advertisements