૨ કાળવૃત્તાંત 32:32 - પવિત્ર બાઈબલ32 હિઝિક્યાની અન્ય વાતો અને તેણે જે સારા કાર્યો કર્યા હતા તે વિષેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદાના અને ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં નોંધેલી છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 હિઝકિયાનાં બાકીના કાર્યો, તથા તેના સુકૃત્યો યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં, આમોસના પુત્ર યશાયા પ્રબોધકના સંદર્શનમાં લખેલાં છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.32 હિઝકિયા રાજાના અમલના બીજા બનાવો અને તેનાં સર્ત્ક્યોની વિગતો આમોસના પુત્ર યશાયા સંદેશવાહકનાં સંદર્શનોમાં અને યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 હિઝકિયાની અન્ય બાબતો અને તેણે જે સારાં કાર્યો કર્યાં હતાં તે વિષેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદિયાના અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલી છે. See the chapter |