૨ કાળવૃત્તાંત 32:2 - પવિત્ર બાઈબલ2 જ્યારે હિઝિક્યાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે, તે યરૂશાલેમ ઉપર હૂમલો કરવા આવ્યો છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હિઝકિયાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે, ને તેનો ઇરાદો યરુશાલેમ ઉપર હુમલો કરવાનો છે, See the chapterપવિત્ર બાઇબલ C.L.2 હિઝકિયાએ જોયું કે સાનહેરિબનો ઈરાદો યરુશાલેમ પર હુમલો કરવાનો છે, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જ્યારે હિઝકિયાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે અને તેનો ઇરાદો યરુશાલેમ ઉપર આક્રમણ કરવાનો છે, See the chapter |