૨ કાળવૃત્તાંત 32:16 - પવિત્ર બાઈબલ16 આ મુજબ, સંદેશવાહકે, યહોવા દેવની, અને દેવના સેવક હિઝિક્યાની વિરૂદ્ધ કાંઇક વધારે બોલ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેના સરદારો પણ ઈશ્વર યહોવાની વિરુદ્ધ તથા તેમના સેવક હિઝકિયાની વિરુદ્ધ તેથી પણ વધારે બોલ્યઅ. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 આશ્શૂરના અમલદારોએ પ્રભુ પરમેશ્વર અને તેમના સેવક હિઝકિયા વિરુદ્ધ એથીય વિશેષ ભૂંડી વાતો કરી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 આ મુજબ, સાન્હેરીબના માણસો ઈશ્વર પ્રભુ અને તેના સેવક હિઝકિયાની વિરુદ્ધમાં બકવાસ કર્યા. See the chapter |