૨ કાળવૃત્તાંત 31:9 - પવિત્ર બાઈબલ9 હિઝિક્યાએ યાજકોને અને લેવીઓને એ ઢગલાઓ વિષે પૂછયું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પછી હિઝકિયાએ એ ઢગલાઓ સબંધી યાજકોને તથા લેવીઓને પૂંછ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 રાજાએ યજ્ઞકારો અને લેવીઓ સાથે એ ભેટો સંબંધી મંત્રણા કરી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી હિઝકિયાએ યાજકોને તથા લેવીઓને એ ઢગલાઓ વિષે પૂછ્યું. See the chapter |