Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 31:6 - પવિત્ર બાઈબલ

6 યહૂદાના ગામોમાં વસતા ઇસ્રાએલીઓ અને યહૂદિયો પણ તેમના દસમા ભાગના ઢોર અને ઘેટાં લઇ આવ્યા અને બીજી ભેટોનો દસમો ભાગ લઇ આવ્યા જે યહોવાને સમર્પિત કરાયો હતો અને તેના ઢગલા કર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઇઝરાયલી લોકો તથા યહૂદિયાના માણસો જેઓ યહૂદિયાનાં નગરોમાં રહેતા હતાં, તેઓએ પણ બળદો તથા ઘેટાંનો દશાંશ તથા પોતાના ઈશ્વર યહોવાને સમર્પણ કરાયેલી વસ્તુઓ લાવીને તેમના ઢગલા કર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 યહૂદિયાના રાજ્યનાં સર્વ નગરના રહેવાસીઓ તેમનાં ઢોરઢાંક અને ઘેટાંનો દશાંશ લાવ્યા. પ્રભુ તેમના ઈશ્વરને તેમણે સમર્પિત કરેલી ભેટો પણ પુષ્કળ પ્રમાણમાં લાવ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઇઝરાયલી લોકો તથા યહૂદિયાના માણસો જેઓ યહૂદિયાના નગરોમાં રહેતા હતા, તેઓએ પણ બળદો તથા ઘેટાંનો દશાંશ તથા પોતાના પ્રભુ ઈશ્વરને માટે પવિત્ર કરેલી વસ્તુઓ લાવીને તેમના ઢગલા કર્યા.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 31:6

Follow us:

Advertisements


Advertisements