૨ કાળવૃત્તાંત 31:13 - પવિત્ર બાઈબલ13 રાજા હિઝિક્યાએ અને મંદિરના મુખ્ય કારભારી અઝાર્યાએ કોનાન્યાના અને તેના ભાઇ શિમઇના હાથ નીચે કામ કરવા યહીએલ, અઝાઝયા, નાહાથ, અસાહેલ યરીમોથ, યોઝાબાદ, અલીએલ, યિસ્માખ્યા, માહાથ, અને બનાયાની નિમણૂંક કરી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 યહીએલ, અઝાઝ્યા, નાહાથ, અસાહેલ, યરીમોથ, યોઝાબાદ, અલીએલ, યિસ્માખ્યા, માહાથ તથા બનાયા. તેઓ રાજા હિઝકિયાના અને ઈશ્વરના મંદિરના કારભારી અઝાર્યાના હુકમથી કોનાન્યા તથા તેના ભાઈ શિમઈના હાથ નીચે મુકાદમ હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 તેમના હાથ નીચે કામ કરવા યહિયેલ, અઝાઝયા, નાહાથ, આસાહેલ, યરીમોથ, યોઝાબાદ, એલિયેલ, ઈશ્માલ્યા, માહાથ અને બનાયા એ દસ લેવીઓને રાખ્યા. હિઝકિયા રાજા અને પ્રમુખ યજ્ઞકાર અઝાર્યાની સત્તાની રુએ એ નિમણૂંકો કરવામાં આવી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યહીએલ, અઝાઝ્યા, નાહાથ, અસાહેલ, યરિમોથ, યોઝાબાદ, અલિયેલ, યિસ્માખ્યા, માહાથ તથા બનાયા, તેઓ રાજા હિઝકિયાના અને ઈશ્વરના ઘરના કારભારી અઝાર્યાના હુકમથી કોનાન્યા તથા તેના ભાઈ શિમઈના હાથ નીચે નિમાયેલા મુકાદમ હતા. See the chapter |