Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 30:3 - પવિત્ર બાઈબલ

3 પરંતુ પૂરતી સંખ્યામાં યાજકો પવિત્ર થયા ન હતા, અને યરૂશાલેમમાં ઘણા લોકો નહોતા, તેથી તેઓ પ્રથમ મહિનામાં સમયસર પાસ્ખા પર્વ ઉજવી ન શક્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે તે સમયે તેઓ તે પાળી શક્યા નહોતા, કારણ કે જોઈએ તેટલા યાજકોએ પોતાને શુદ્ધ કર્યા નહોતા, તેમ જ સર્વ લોકો પણ યરુશાલેમમાં એકત્ર થયા નહોતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 તેઓ નિયત સમયે પ્રથમ માસમાં પાસ્ખાપર્વ ઊજવી શક્યા નહોતા; કારણ, યજ્ઞકારોએ પોતાને વિધિગત રીતે શુદ્ધ કર્યા ન હોઈ, પૂરતી સંખ્યામાં યાજકો ઉપલબ્ધ નહોતા અને લોકો તો મોટી સંખ્યામાં યરુશાલેમમાં એકઠા થતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે સમયે તેઓ તે ઊજવી શક્યા નહોતા કેમ કે પૂરતી સંખ્યામાં યાજકો પવિત્ર થયા ન હતા અને યરુશાલેમમાં સર્વ લોકો એકત્ર થયા નહોતા.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 30:3

Follow us:

Advertisements


Advertisements