૨ કાળવૃત્તાંત 30:2 - પવિત્ર બાઈબલ2 રાજા, તેના અધિકારીઓ અને યરૂશાલેમના લોકોએ નિર્ણય કર્યો કે વર્ષના બીજા મહિનામાં, પાસ્ખાપર્વ ઉજવવો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 રાજાએ, તેના સરદારોએ તથા યરુશાલેમની સમગ્ર પ્રજાએ બીજે માસે પાસ્ખાપર્વ પાળવાનૌ ઠરાવ કર્યો હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 હિઝકિયા રાજાએ, તેના સૂબાઓએ અને યરુશાલેમના નગરજનોએ એ પર્વ બીજા માસમાં ઉજવવાનું નક્કી કર્યું હતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 કેમ કે રાજાએ, તેના અધિકારીઓએ અને યરુશાલેમમાં આખી સભાએ ભેગા થઈને નિર્ણય કર્યો હતો કે વર્ષના બીજા મહિનામાં પાસ્ખાપર્વ ઊજવવું. See the chapter |