૨ કાળવૃત્તાંત 30:13 - પવિત્ર બાઈબલ13 બેખમીર રોટલીનું પર્વ મે માસમાં કરવા માટે મોટો લોકસમુદાય યરૂશાલેમમાં એકત્ર થયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 બીજે માસે બેખમીર રોટલીનું પર્વ પાળવા માટે યરુશાલેમમાં ઘણા લોકો એકત્ર થયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 બીજા માસમાં ખમીરરહિત રોટલીનું પર્વ ઉજવવા યરુશાલેમમાં પુષ્કળ લોકો એકત્ર થયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 બેખમીરી રોટલીનું પર્વ પાળવા માટે બીજા મહિનામાં મોટો લોકસમુદાય યરુશાલેમમાં એકત્ર થયો. See the chapter |