Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 3:6 - પવિત્ર બાઈબલ

6 તેણે એ મંદિરને રત્નોથી શણગાર્યું. અને તેમાં તેણે પાર્વાઇમની ભૂમિનું સોનું વાપર્યું હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેણે શોભાને માટે મંદિરને મૂલ્યવાન જવાહિરથી શણગાર્યું. એ સોનું પાર્વાઇમથી લાવવામાં આવ્યું હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 રાજાએ સુંદર કિંમતી પાષાણો અને પાર્વાઈમથી આયાત કરેલ સોનાથી મંદિરને શણગાર્યું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેણે સભાસ્થાનને મૂલ્યવાન રત્નોથી શણગાર્યું; એ સોનું પાર્વાઈમથી લાવવામાં આવ્યું હતું.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 3:6

Follow us:

Advertisements


Advertisements