Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 3:17 - પવિત્ર બાઈબલ

17 એ બે સ્તંભો તેણે મંદિરની સામે ઊભા કરાવ્યા, એક જમણી બાજુએ અને એક ડાબી બાજુએ. જમણી બાજુના સ્તંભનુ નામ “યાખીન” અને ડાબી બાજુનાનું નામ “બોઆઝ” રાખ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેણે તે સ્તંભો મંદિર આગળ ઊભા કર્યા, એક જમણે હાથ ને બીજો ડાબે હાથે. તેણે જમણા હાથ તરફના સ્તંભનું નામ યાખીન (સ્થાપના) ને ડાબા હાથ તરફના સ્તંભનું નામ બોઆઝ (બળ) પાડ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 મંદિરના પ્રવેશદ્વારની બન્‍ને બાજુએ સ્તંભ ઊભા કર્યા હતા: તેણે દક્ષિણ તરફના સ્તંભનું નામ યાખીન (સ્થાપના) અને ઉત્તર તરફના સ્તંભનું બોઆઝ (બળ) નામ પાડયું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેણે તે સ્તંભો સભાસ્થાન આગળ ઊભા કર્યા, એક જમણે હાથે અને બીજો ડાબા હાથે; જમણા હાથ બાજુના સ્તંભનું નામ યાખીન સ્થાપના અને ડાબા હાથ બાજુના સ્તંભનું નામ બોઆઝ બળ રાખ્યું.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 3:17

Follow us:

Advertisements


Advertisements