૨ કાળવૃત્તાંત 3:10 - પવિત્ર બાઈબલ10 તેણે પરમપવિત્રસ્થાન કરૂબ દેવદૂતોની બે પૂતળાં ઘડાવ્યાં અને તેને સોનાથી મઢાવ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેણે પરમપવિત્રસ્થાનમાં બે કરુબોનાં પૂતળાં બનાવ્યાં. અને તેઓને ચોખ્ખા સોનાથી મઢ્યાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 રાજાએ પરમ પવિત્રસ્થાનમાં મૂકવા માટે ધાતુમાંથી બે કરૂબોની પ્રતિકૃતિઓ બનાવડાવી અને તેમને સોનાથી મઢાવ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેણે પરમપવિત્રસ્થાનને માટે બે કરુબોની કલાકૃતિઓ બનાવી; તેઓને ચોખ્ખા સોનાથી મઢાવ્યાં. See the chapter |