૨ કાળવૃત્તાંત 29:20 - પવિત્ર બાઈબલ20 બીજે દિવસે સવારે રાજા હિઝિક્યાએ શહેરના અમલદારોને ભેગા કર્યા અને તેમને સાથે લઇને તે યહોવાને મંદિરે ગયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પછી હિઝકિયા રાજા વહેલો ઊઠીને નગરના સરદારોને એકઠા કરીને યહોવાના મંદિરમાં ચઢી ગયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 હિઝકિયા રાજાએ નગરના આગેવાનોને સત્વરે એકઠા કર્યા અને તેઓ સૌ પ્રભુના મંદિરમાં તેના શુદ્ધિકરણ માટે ગયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પછી હિઝકિયાએ વહેલી સવારે ઊઠીને નગરના આગેવાનોને એકત્ર કરીને ઈશ્વરના ઘરમાં ગયો. See the chapter |