Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 29:12 - પવિત્ર બાઈબલ

12-14 ત્યારબાદ કામ કરવા માટે લેવીઓ આગળ આવ્યા: કહાથના કુટુંબમાંથી અમાસાયનો પુત્ર માહાથ, તથા અઝાર્યાનો પુત્ર યોએલ, મરારીના કુટુંબોમાંથી; આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલએલ નો પુત્ર અઝાર્યા; ગેશોર્નીઓના કુટુંબમાંથી ઝિમ્માહનો પુત્ર યોઆહ, તથા યોઆહનો પુત્ર એદેન; અલીસાફાનના વંશજોમાંથી શિમ્રી તથા યેઉએલ; આસાફના વંશજોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા; હેમાનના વંશજોમાંના યહૂએલ અને શિમઇ; યદ્દૂથૂનના વંશજોમાના શમાયા તથા ઉઝઝીએલ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એ સાંભળીને લેવીઓ ઊઠ્યા, એટલે કહાથીઓના પુત્રોમાંના સમાસાયનો પુત્ર મહાથ તથા અઝાર્યાનો પુત્ર યોએલ; મરારીના પુત્રોમાંના આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલેલનો પુત્ર અઝાર્યા; ગેર્શોનીઓમાંના ઝિમ્માનો પુત્ર યોઆ તથા યોઆનો પુત્ર એદેન;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12-14 તેથી આ લેવીઓએ કામગીરી ઉપાડી લીધી: કહાથના ગોત્રમાંથી અમાસાયનો પુત્ર માહાથ અને અઝાર્યાનો પુત્ર યોએલ, મરારીના ગોત્રમાંથી આબ્દીનો પુત્ર કીશ અને યહાલ્લાલએલનો પુત્ર અઝાર્યા, ગેર્શોમના ગોત્રમાંથી સિમ્નાનો પુત્ર યોઆ અને યોઆનો પુત્ર એદેન, એલિસાફાનના ગોત્રમાંથી સિમ્રી અને યેઉએલ, આસાફના ગોત્રમાંથી ઝખાર્યા અને માત્તાન્યા, હેમાનના ગોત્રમાંથી યહૂએલ અને શિમઈ, યદૂથુનના ગોત્રમાંથી શમાયા અને ઉઝિયેલ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી લેવીઓ ઊઠ્યા: કહાથીઓના પુત્રોમાંના અમાસાયનો પુત્ર માહાથ તથા અઝાર્યાનો પુત્ર યોએલ; મરારીના પુત્રોમાંના આબ્દીનો પુત્ર કીશ તથા યહાલ્લેલેલનો પુત્ર અઝાર્યા; ગેર્શોનીઓમાંના ઝિમ્માનો પુત્ર યોઆહ તથા યોઆનો પુત્ર એદેન;

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 29:12

Follow us:

Advertisements


Advertisements