Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 26:4 - પવિત્ર બાઈબલ

4 તે પોતાના પિતા અમાસ્યાને માર્ગે ચાલ્યો, અને યહોવાની ષ્ટિમાં તે સારો રાજા હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેના પિતા અમાસ્યાએ જે સર્વ કર્યું હતું, તે પ્રમાણે તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 તેના પિતાનો નમૂનો અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેના પિતા અમાસ્યાએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે જ પ્રમાણે ઉઝિયાએ પણ કર્યું.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 26:4

Follow us:

Advertisements


Advertisements