૨ કાળવૃત્તાંત 26:22 - પવિત્ર બાઈબલ22 ઉઝિઝયાના રાજ્યના બીજા બનાવો પરથી પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક યશાયા-આમોસના પુત્રએ નોંધેલું છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ઉઝિયાના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યાં છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.22 ઉઝિયા રાજાએ તેના અમલ દરમ્યાન બાકીનાં જે જે કાર્યો કર્યાં તે આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ નોંયાં છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ઉઝિયાના બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યાં છે. See the chapter |