૨ કાળવૃત્તાંત 26:20 - પવિત્ર બાઈબલ20 મુખ્ય યાજક અઝાર્યા અને બીજા યાજકોએ તેના તરફ જોયું તો તેના કપાળ પર કોઢ જણાયો, અને તેને એકદમ મંદિરની બહાર હડસેલી મૂક્યો. યહોવાએ તેને સજા કરી હતી. તેથી તે પોતે પણ બહાર જવા માટે આતુર હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અઝાર્યા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું, તો તેઓએ તેના કપાળમાં કોઢ જોયો. ને તેઓએ તેને ત્યાંથી એકદમ હડસેલી કાઢ્યો. હા તેણે પોતે પણ નીકળી જવાને ઉતાવળ કરી, કેમ કે યહોવાએ તેને રોગી કર્યો હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 અઝાર્યા મુખ્ય યજ્ઞકાર અને બીજા યજ્ઞકારો ભયભીત થઈને રાજાના કપાળ તરફ જોઈ રહ્યા અને પછી તેને પ્રભુના મંદિરમાંથી બહાર કાઢી મૂકયો. પ્રભુએ તેને રોગથી શિક્ષા કરી હોઈ તે પણ ઉતાવળે બહાર નીકળી ગયો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અઝાર્યા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું, તો તેઓએ તેના કપાળ પર કોઢ જોયો. તેઓએ તેને ત્યાંથી એકદમ કાઢી મૂક્યો. તેણે પોતે પણ બહાર નીકળી જવાને ઉતાવળ કરી, કેમ કે ઈશ્વરે તેને રોગી કર્યો હતો. See the chapter |