૨ કાળવૃત્તાંત 26:2 - પવિત્ર બાઈબલ2 અમાસ્યાના અવસાન પછી ઉઝિઝયાએ એલોથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અમાસ્યા રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ત્યાર પછી ઉઝિયાએ એલોથ બાંધીને પાછું યહૂદિયાને સ્વાધીન કર્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 (અમાસ્યાના મરણ પછી ઉઝિયાએ એલાથ પાછું જીતી લઈ તેનું પુન:બાંધકામ કર્યું.) See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અમાસ્યાના મૃત્યુ પછી ઉઝિયાએ યહૂદિયા માટે એલોથ પાછું મેળવ્યું. તેને ફરી બંધાવ્યું. See the chapter |