Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 26:17 - પવિત્ર બાઈબલ

17 યાજક અઝાર્યાએ યહોવાના 80 બહાદુર યાજકો સાથે રાજા ઉઝિઝયાની પાછળ પાછળ જઇ તેને રોકીને કહ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અઝાર્યા યાજક તથા તેની સાથે યહોવાના એંશી શૂરવીર યાજકો તેની પાછળ અંદર ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 એંસી બળવાન અને હિંમતવાન યજ્ઞકારોને સાથે લઈને અઝાર્યા યજ્ઞકાર રાજાની પાછળ પાછળ ગયો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 અઝાર્યા યાજક તથા તેની સાથે ઈશ્વરના એંશી મુખ્ય યાજકો તેની પાછળ અંદર ગયા.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 26:17

Follow us:

Advertisements


Advertisements