Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 26:13 - પવિત્ર બાઈબલ

13 તેમના નેતૃત્વ હેઠળ 3,07,500 સૈનિકોનું તાલિમબદ્ધ સૈન્ય હતું અને તે દુશ્મનો સામે રાજાનું રક્ષણ કરતું હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેમના હાથ નીચે ત્રણ લાખ, સાત હજાર પાંચસો પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું, તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહા પરાક્રમથી લડીને તેને સહાય કરતા હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 તેમની હેઠળ રાજાના શત્રુઓ સામે લડવાને ત્રણ લાખ સાત હજાર પાંચસો શૂરવીર સૈનિકો હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેમના હાથ નીચે ત્રણ લાખ, સાત હજાર પાંચસો પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું, તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહા પરાક્રમથી લડીને તેને મદદ કરતા હતા.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 26:13

Follow us:

Advertisements


Advertisements