૨ કાળવૃત્તાંત 26:12 - પવિત્ર બાઈબલ12 સેનાનાયકોની કુલ સંખ્યા 2,600 હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પતૃઓના કુટુંબોના સરદારોની, એટલે પરાક્રમી શુરવીરોની, કુલ સંખ્યા બે હજાર છસોની હતી. See the chapterપવિત્ર બાઇબલ C.L.12 સૈન્યમાં ગોત્રવાર ઉપરી તરીકે બે હજાર છસો અધિકારીઓ હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પૂર્વજોનાં કુટુંબોના સરદારોની, એટલે મુખ્ય લડવૈયા પુરુષોની કુલ સંખ્યા બે હજાર છસોની હતી. See the chapter |