Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 26:1 - પવિત્ર બાઈબલ

1 યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના થયેલા ઉઝિઝયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજા બનાવ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહૂદિયાના સર્વ લોકોએ ઉઝિયા કે, જે સોળ વર્ષનો હતો, તેને તેના પિતા અમાસ્યાની જગાએ રાજા ઠરાવ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 યહૂદિયાના સર્વ લોકોએ અમાસ્યાના સોળ વર્ષની વયના પુત્ર ઉઝિયાને તેના પિતાની જગ્યાએ રાજા બનાવ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહૂદિયાના બધા લોકોએ સોળ વર્ષની ઉંમરના ઉઝિયાને પસંદ કર્યો અને તેને તેના પિતા અમાસ્યા પછી રાજગાદી પર બેસાડ્યો.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 26:1

Follow us:

Advertisements


Advertisements