Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 25:8 - પવિત્ર બાઈબલ

8 એ લોકો જો તમારી સાથે આવશે, તો તમે ગમે તેટલી ધીરતાપૂર્વક લડશો, તો પણ દેવ તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કારણ, જયપરાજય આપવો એ એના હાથની વાત છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તમે તમારે એકલા જ જાઓ, રણમાં ઝઝૂમીને સુરાતન બતાવો, ઈશ્વર તમને તમારા શત્રુઓની આગળ પાડી નાખશે નહિ; કેમ કે સહાય કરવાને તથા પાડી નાખવાને ઈશ્વર સમર્થ છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 તમે કદાચ એમ માનતા હશો કે એમને લીધે લડાઈમાં મારી પકડ મજબૂત થશે; બાકી હાર કે જીત પમાડવી એ તો ઈશ્વરના હાથની વાત છે, અને તે તમને તમારા શત્રુઓ આગળ હાર પમાડશે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પણ તેમ છતાં જો તમે જશો અને તમે ગમે તેટલી નીડરતાથી લડશો, તો પણ ઈશ્વર તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કેમ કે, સહાય કરવાને તથા પાડી નાખવાને પણ ઈશ્વર સમર્થ છે.”

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 25:8

Follow us:

Advertisements


Advertisements