૨ કાળવૃત્તાંત 25:6 - પવિત્ર બાઈબલ6 એ પછી તેણે ઇસ્રાએલમાંથી 1,00,000 શૂરવીરોને 3,400 કિલો ચાંદી આપવાની કહીને ભાડે રાખ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 વળી તેણે એકસો તાલંત રૂપું આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ પરાક્રમી શૂરવીરોને રાખ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 વળી, તેણે ઇઝરાયલ પાસેથી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી આપી એક લાખ સૈનિકો ભાડે રાખ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેણે એકસો તાલંત ચાંદી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ લડવૈયાઓને નીમ્યા. See the chapter |