Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 24:4 - પવિત્ર બાઈબલ

4 યોઆશે યહોવાના મંદિરનો જીણોર્દ્ધાર કરવાનું નક્કી કર્યુ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પછી યહોવાના મંદિરને સમારવાનું યોઆશના મનમાં આવ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 કેટલાક સમય પછી યોઆશે પ્રભુના મંદિરનું સમારકામ કરવાનો નિર્ણય કર્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 એ પછી એમ થયું કે યોઆશે ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવાનું નક્કી કર્યું.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 24:4

Follow us:

Advertisements


Advertisements