૨ કાળવૃત્તાંત 24:27 - પવિત્ર બાઈબલ27 યોઆશનાં છોકરાની વિગતો, તેની સામે પ્રબોધકોએ ઉચ્ચારેલી અનેક ચેતવણીઓ, તેમજ તેણે કરાવેલી મંદિરની મરારત વગેરે વિષે રાજાઓના વૃત્તાંતના ગ્રંથમાં લખ્યું છે. તેના પછી તેનો પુત્ર અમાસ્યા ગાદીએ આવ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તેના પુત્રો, તેના ઉપર મુકાયેલી મોટી જવાબદારીઓ, તથા ઈશ્વરના મંદિરનું પુન:સ્થાપન, એ સર્વ રાજાઓના પુસ્તકના ટીકાગ્રંથમાં લખેલાં છે. તેને સ્થાને તેના પુત્ર અમાસ્યાએ રાજ કર્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.27 રાજાઓના પુસ્તક પરના ટીકાગ્રંથમાં યોઆશના પુત્રોની વાતો, તેની વિરુદ્ધ ભાખવામાં આવેલ ભવિષ્યવાણીઓ અને તેણે કેવી રીતે મંદિરનો ર્જીણોદ્ધાર કર્યો એ બધું લખેલું છે. તેના પછી તેનો પુત્ર અમાસ્યા રાજા બન્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 હવે તેના દીકરાઓ ના વૃતાંત, તેના માટે બોલાયેલી ભવિષ્યવાણી તથા ઈશ્વરના ઘરનું પુનઃસ્થાપન એ સર્વ રાજાઓના પુસ્તકના ટીકાગ્રંથમાં લખેલાં છે. અને તેને સ્થાને તેનો દીકરો અમાસ્યા રાજા બન્યો. See the chapter |