૨ કાળવૃત્તાંત 24:13 - પવિત્ર બાઈબલ13 કારીગરો કામે લાગી ગયા અને તેમણે યહોવાના મંદિરના જીણોર્દ્ધારનું કામ પૂરું કર્યુ; તેમણે દેવના મંદિરને પહેલાનાં જેવું મજબૂત બનાવી દીધું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 એમ કામ કરનારાઓ કામ કરતાં, ને તેઓના હાથથી કામ સંપૂર્ણ થયું, ને તેઓએ યહોવાના મંદિરને પહેલાના જેવું જ મજબૂત કર્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 બધા કારીગરોએ સખત કામ કરીને મંદિરને તેની મૂળ સ્થિતિમાં હતું તેવું મજબૂત કર્યું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેથી કારીગરો કામે લાગી ગયા અને તેઓના હાથથી કામ સંપૂર્ણ થયું; તેઓએ ઈશ્વરના ઘરને પહેલાંના જેવું જ મજબૂત બનાવી દીધું. See the chapter |