૨ કાળવૃત્તાંત 24:1 - પવિત્ર બાઈબલ1 યોઆશ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ સિબ્યા હતું. તે બેરશેબાની હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યોઆશ રાજા થયો ત્યારે તે સાત વર્ષનો હતો.તેણે યરુશાલએમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ સિબ્યા હતું, તે બેરશેબાની હતી. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 યોઆશ સાત વર્ષની વયે યહૂદિયાનો રાજા બન્યો. તેણે યરુશાલેમમાં ચાલીસ વર્ષ રાજ કર્યું. તેની માતા સિબ્યા બેરશેબાની હતી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જયારે યોઆશ રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબ્યાહ હતું, તે બેરશેબાની હતી. See the chapter |