Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 23:2 - પવિત્ર બાઈબલ

2 તેઓએ સમગ્ર યહૂદામાં ફરીને યહૂદાના બધાં નગરોમાં લેવીઓને તેમજ ઇસ્રાએલી કુટુંબોના વડીલ આગેવાનોને યરૂશાલેમમાં એકઠા કર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેઓએ યહૂદિયાના સ્થળે સ્થળે ફરીને યહૂદિયાના સર્વ નગરોમાંથી લેવીઓને તથા ઇઝરાયલના પિતૃઓના [કુટુંબોનાં] મુખ્ય માણસોને યરુશાલેમમાં એકત્ર કર્યાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 તેણે યહૂદિયાનાં બધાં નગરોમાં ફરીને લેવીઓ અને ગોત્રના બધા આગેવાનોને યરુશાલેમમાં એકત્ર કર્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેઓએ સમગ્ર યહૂદિયામાં ફરીને ત્યાંના બધાં નગરોમાંથી લેવીઓને તેમ જ ઇઝરાયલી કુટુંબોના વડીલોને એકઠા કર્યા અને તેઓ યરુશાલેમ આવ્યા.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 23:2

Follow us:

Advertisements


Advertisements