૨ કાળવૃત્તાંત 21:5 - પવિત્ર બાઈબલ5 બત્રીસ વર્ષની ઉંમરે તે રાજગાદીએ આવ્યો, અને યરૂશાલેમમાં તેણે આઠ વર્ષ રાજ કર્યુ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 યહોરામ રાજ કરવા લાગ્યો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યુ. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 યહોરામ બત્રીસ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે યહોરામ રાજ કરવા લાગ્યો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું. See the chapter |