Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 21:3 - પવિત્ર બાઈબલ

3 અને તેણે એમને ઘણા ઉપહાર આપ્યા, સોનું, ચાંદી, કીંમતી વસ્તુઓ, અને યહૂદામાં કિલ્લેબંદીવાળા નગરો. પણ રાજગાદી તેણે યહોરામને આપી હતી. કારણકે તે સૌથી મોટો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓના પિતાએ તેઓને સોનારૂપી તથા કિમતી વસ્તુઓની મોટી બક્ષિસો આપી, અને તે ઉપરાંત યહૂદિયામાં કિલ્લાવાળાં નગરો આપ્યાં હતા. પણ રાજ્ય તો તેણે યહોરામને આપ્યું હતું, કેમ કે એ જ્યેષ્ઠ પુત્ર હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 તેમના પિતાએ પ્રત્યેક ભાઈને પુષ્કળ સોનું, ચાંદી અને અન્ય કીમતી ચીજવસ્તુઓની બક્ષિસો આપી અને દરેકને યહૂદિયાના કિલ્લાવાળાં એક એક નગર પર નીમ્યો. પણ યહોરામ જયેષ્ઠ હોવાથી યહોશાફાટે તેને રાજગાદી સોંપી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓના પિતાએ તેઓને પુષ્કળ પ્રમાણમાં સોનું, ચાંદી તથા કિંમતી વસ્તુઓ ભેટમાં આપી. તે ઉપરાંત યહૂદિયામાં કિલ્લાવાળાં નગરો પણ આપ્યાં. પણ રાજગાદી તો તેણે યહોરામને આપી હતી, કારણ કે તે જયેષ્ઠ પુત્ર હતો.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 21:3

Follow us:

Advertisements


Advertisements