Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 20:36 - પવિત્ર બાઈબલ

36 તેની સાથે મળીને યહોશાફાટે એસ્યોન-ગેબેરમાં બનાવેલ વહાણને તાશીર્શ મોકલ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન-ગેબેરમાં વહાણો બનાવ્યાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

36 તાર્શિશ જવા માટે તેઓ એસ્યોન-ગેબેરના બંદરે સમુદ્રનાં વહાણો બાંધતાં હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન-ગેબેરમાં વહાણો બનાવ્યાં.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 20:36

Follow us:

Advertisements


Advertisements