૨ કાળવૃત્તાંત 20:35 - પવિત્ર બાઈબલ35 તેના જીવનના અંતકાળમાં યહૂદાના રાજા યહોશાફાટે ઇસ્રાએલના રાજા અહાઝયા સાથે કરાર કર્યો. અહાઝયા ઘણો દુષ્ટ હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશફાટે ઇઝરાયલના રાજા અહાઝ્યાની સાથે સંપ કર્યો. તે તો ઘણો દુરાચારી હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.35 એક સમયે યહોશાફાટ રાજાએ ઇઝરાયલના દુરાચારી રાજા અહાઝયા સાથે રાજસંબંધો બાંયા હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશાફાટે ઇઝરાયલના રાજા અહાઝયાહની સાથે સંપ કર્યો, તે તો ઘણો દુરાચારી હતો. See the chapter |