૨ કાળવૃત્તાંત 20:33 - પવિત્ર બાઈબલ33 પણ ટેકરી ઉપરના સ્થાનકો દૂર કરવામાં આવ્યા નહોતાં અને લોકોનાં હૃદય હજી પોતાના પિતૃઓનાં દેવ પ્રત્યે પૂરેપૂરાં વળ્યાં નહોતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 પરંતુ ઉચ્ચસ્થાનો કાઢી નાખવાનમાં આવ્યા નહિ, તેમ જ લોકો હજું સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંત:કરણથી ભરોસો રાખતા નહોતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.33 પણ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરાયો નહોતો. હજી પણ લોકોમાં તેમના પૂર્વજોના ઈશ્વર પ્રત્યે દયની પૂરી નિષ્ઠા નહોતી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 પણ દેવદેવીઓનાં ઉચ્ચસ્થાનો નષ્ટ કરવામાં આવ્યાં નહિ. લોકો હજુ સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંતઃકરણથી ભરોસો રાખતા થયા ન હતા. See the chapter |