૨ કાળવૃત્તાંત 20:31 - પવિત્ર બાઈબલ31 આમ, યહોશાફાટે યહૂદા ઉપર રાજ્ય કર્યુ. તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉમર 35 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં 25 વર્ષ રાજ કર્યુ. શિલ્હીની પુત્રી અઝુબાહ તેની મા થતી હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પાત્રીસ વર્ષનો હતો. તણે યરુશાલેમમાં પાત્રીસ વર્ષ સુધી રાજ કર્યું, તેની માનું નામ અઝુબા હતું. તે શિલ્હીની દીકરી હતી. See the chapterપવિત્ર બાઇબલ C.L.31 યહોશાફાટ પાંત્રીસ વર્ષની વયે યહૂદિયાનો રાજા બન્યો અને યરુશાલેમમાં રહી પચીસ વર્ષ રાજ કર્યું. શિલ્હીની પુત્રી અઝુબા તેની માતા હતી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો: જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. તેણે યરુશાલેમમાં પચીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ અઝૂબાહ હતું, એ શિલ્હીની દીકરી હતી. See the chapter |