Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 20:30 - પવિત્ર બાઈબલ

30 આમ, યહોશાફાટના રાજ્યમાં શાંતિ હતી, કારણકે દેવે તેને સર્વ બાજુએથી સર્વ પ્રકારની શાંતિ આપી હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 આ પ્રમાણે યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, કેમ કે તેના ઈશ્વરે ચારે તરફથી તેને આરામા આપ્યો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

30 આમ, યહોશાફાટે શાંતિપૂર્વક રાજ કર્યું અને પ્રભુએ તેને ચારે તરફની સલામતી બક્ષી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તેથી યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, તેને ઈશ્વરે સંપૂર્ણ વિશ્રામ આપ્યો હતો.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 20:30

Follow us:

Advertisements


Advertisements