Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 20:24 - પવિત્ર બાઈબલ

24 તેથી યહૂદાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલાં જોયા. એક પણ જીવતો નહોતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જ્યારે યહૂદિયા [ના લોકો] અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યાં, ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી; તો તેઓની લાશો જમીન પર પડેલી જોઈ, ને તેઓમાંનો એક પણ માણસ બચ્યો ન હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

24 વેરાનપ્રદેશમાં આવેલા ચોકીના બુરજ નજીક યહૂદિયાનું સૈન્ય પહોંચ્યું તો તેમણે શત્રુઓને જમીન પર ચારે તરફ મરેલા પડેલા જોયા, તેમાંનો એકેય બચ્યો નહોતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 યહૂદિયાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલા જોયા. એક પણ માણસ જીવતો રહ્યો નહોતો.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 20:24

Follow us:

Advertisements


Advertisements